નમસ્કાર મિત્રો,વર્તમાન સમયમાં શિક્ષણમાં આમૂલ પરિવર્તન આવી રહ્યું છે. આજનો વિદ્યાર્થી કમ્પ્યૂટર અને ઈન્ટરનેટનો ઉપયોગ કરીને શિક્ષણ મેળવી રહ્યો છે ત્યારે શિક્ષકો અને વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તે માટે મારો આ પ્રયત્ન છે.મહાન વ્યક્તિઓના જીવનની પ્રેરણા મળે તે માટે માનવ પુષ્પોની મહેક દિનમહિમાના વીડિયો યુટયુબ પર મુકેલ છે. સામાજિક વિજ્ઞાનના વિષયમાં ઉપયોગી થઇ શકે તે માટે પ્રકરણ પ્રમાણે અભ્યાસક્રમ અને વિડિઓ સાથે રાખીને સરળ રીતે રજુ કરવાનો પ્રયાસ કર્યો છે. આપના સૂચનો આવકાર્ય છે.
ગુરુવાર, 2 જૂન, 2016
1 learn Sanskrit with Gopal BISAG lecture for std 6 8@vasant teraiya
સંસ્ક્રુત શિખવાની આથી સરળ પદ્ધતિ કઇ હોય શકે ? જુવો ગોપાલભાઇ ઉપાધ્યાય કેવી સરળતાથી સંસ્ક્રુત શીખવી રહ્યા છે. બાઇસેગ પર પ્રસારિત થયેલ આ વિડિયો જોઇને આપણે પણ થોડુંક ભણી લઇએ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)