બાળકોને સાથે રાખીને જોવા જેવી બાળ ફિલ્મ-
'આઈ એમ કલામ'
રાજસ્થાની પરિવારમાં એક બાળક છોટુને તેની માતા દુષ્કાળને કારણે શાળામાં મૂકવાને બદલે તેના ભાઈ ભાટી મામા (ગુલશન ગ્રોવર)ના ધાબામાં મુકી જાય છે, છોટુ ખૂબ જ હોશિયાર છે તે જે એક વાર જુએ તેને યાદ રાખી લે છે. આ ધાબામાં 'લપટન' સાથે છોટુ રાજવી પરિવારની હવેલીમાં વિદેશી પ્રવાસીઓને ચા આપવા લઇ જાય છે, ત્યાં છોટુ એક બીજા બાળક કુંવરને જોવેછે અને તેની સાથે આગળ જતા મિત્રતા થાય છે. પછીની આગળની ઘટનાઓ માટે તો ફિલ્મ જ જોવી રહી તો આવો જોઈએ છોટુ કઈ રીતે 'કલામ' બને છે.
awesome blog.....keep up it...very nice
જવાબ આપોકાઢી નાખો