નમસ્કાર મિત્રો,

 નમસ્કાર મિત્રો,
                 વર્તમાન સમયમાં શિક્ષણમાં આમૂલ પરિવર્તન આવી રહ્યું છે. આજનો વિદ્યાર્થી કમ્પ્યૂટર અને ઈન્ટરનેટનો ઉપયોગ કરીને શિક્ષણ મેળવી રહ્યો છે ત્યારે શિક્ષકો અને વિદ્યાર્થીઓને  ઉપયોગી થાય તે માટે મારો આ પ્રયત્ન છે.  સામાજિક વિજ્ઞાનના વિષયમાં ઉપયોગી થઇ શકે તે માટે પ્રકરણ પ્રમાણે અભ્યાસક્રમ અને વિડિઓ સાથે રાખીને સરળ રીતે રજુ કરવાનો પ્રયાસ કર્યો છે. આપના સૂચનો આવકાર્ય છે.
                         vasantteraiya@gmail.com 

                                                             https://vasantteraiy.gnomio.com/



યુ ટ્યૂબ પર વિડિઓ મુકીને પ્રયત્ન કરેલ છે. જે સ્કૂલ એક્ટીવીટીના વીડિઓ મુકેલ છે તેની પણ મદદ લઇ શકાય તેમ છે. 

1 ટિપ્પણી: