માઇન્ડ મેપ એ એક શક્તિશાળી ગ્રાફિક તકનિક છે. જેમાં ચિત્રો, શબ્દો, આકૃતિ, અંકો, રંગો, અને લયબદ્ધ રેખાંકનો દ્વારા સુંદર ઈમેજ તૈયાર કરાય છે તે માઇન્ડ મેપ છે. મોટા વિષયને એક જ કાગળ પર ટૂંકમાં રજૂ કરી દે છે. જેથી અભ્યાસમાં પુનરાવર્તનમાં અને વિષયને સહેલાઇથી યાદ રાખવામાં ખુબ જ ઉપયોગી છે.
માઇન્ડ મેપનો ઉપયોગ ટોની બુઝાન દ્વારા 1960ના અંતમાં કરવામાં આવેલ અને
ત્યારબાદ પેટાર રઝાલ દ્વારા તેને આગળ ધપાવવામાં આવેલ.
માઇન્ડ મેપ કઈ રીતે બનાવાય ?
માઇન્ડ મેપ કઈ રીતે બનાવાય ?...કેટલાક માઇન્ડ મેપ ઈમેજ નીચે આપેલ છે, તેના આધારે તમારા વિષયના માઇન્ડ બનાવો........
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો