ધોરણ 8 થી 12 ના અભ્યાસ માટે ઈ_કન્ટેન્ટ માટે ગુજરાત સરકાર ની નીચેની લિંક પર ક્લિક કરો
નમસ્કાર મિત્રો,વર્તમાન સમયમાં શિક્ષણમાં આમૂલ પરિવર્તન આવી રહ્યું છે. આજનો વિદ્યાર્થી કમ્પ્યૂટર અને ઈન્ટરનેટનો ઉપયોગ કરીને શિક્ષણ મેળવી રહ્યો છે ત્યારે શિક્ષકો અને વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તે માટે મારો આ પ્રયત્ન છે.મહાન વ્યક્તિઓના જીવનની પ્રેરણા મળે તે માટે માનવ પુષ્પોની મહેક દિનમહિમાના વીડિયો યુટયુબ પર મુકેલ છે. સામાજિક વિજ્ઞાનના વિષયમાં ઉપયોગી થઇ શકે તે માટે પ્રકરણ પ્રમાણે અભ્યાસક્રમ અને વિડિઓ સાથે રાખીને સરળ રીતે રજુ કરવાનો પ્રયાસ કર્યો છે. આપના સૂચનો આવકાર્ય છે.
This Website is down as of now on 18-11-2014, લાગે છે કે ટયુશનીયા શિક્ષકોને નહિ ગમ્યું હોય અને એમની રજૂઆત સરકારશ્રીના કાને જલ્દી પહોચી ગયી હશે.
જવાબ આપોકાઢી નાખોGood effort. Congratulations. keep on.
જવાબ આપોકાઢી નાખો