જૂન, 2018 થી બદલ થતા ગુજરાતી માધ્યમના પુસ્તકોની યાદી
ધોરણ-૧ ગણિત, ભાષા
ધોરણ-૨ ગણિત
ધોરણ-૩ ગણિત, પર્યાવરણ
ધોરણ-૪ ગણિત
ધોરણ-૫ ગણિત
ધોરણ-૬ ગણિત, વિજ્ઞાન
ધોરણ-૭ ગણિત, વિજ્ઞાન
ધોરણ-૮ ગણિત, વિજ્ઞાન
ધોરણ-૯ ગણિત, વિજ્ઞાન
ધોરણ-૧૦ એક પણ બદલ નહીં થાય
ધોરણ-૧૧ વિજ્ઞાન પ્રવાહના બધા જ પુસ્તકો અને પ્રયોગપોથીઓ બદલ થશે
ધોરણ-૧૨ એક પણ બદલ નહીં થાય.
નોંધ - (૧) પ્રાથમિક ધોરણ-૧ થી ૮ માં જૂન, 2018-19 માં બધા જ જુના પુસ્તકો રહેશે. જૂન, ૨૦૧૯ થી માધ્યમોના ઉપરના પુસ્તકો બદલાશે.
(૨) ધોરણ-૯ અને ૧૧ માં આ વર્ષે મરાઠી અને સિંધી માધ્યમના પુસ્તકો જૂન, 2018 થી જ બદલાશે. હિન્દી, ઉર્દુ અને અંગ્રેજી માધ્યમના પુસ્તકો NCERT ના ઉપયોગ માં લેવાના છે. તે દિલ્હીથી આવશે.
નમસ્કાર મિત્રો,વર્તમાન સમયમાં શિક્ષણમાં આમૂલ પરિવર્તન આવી રહ્યું છે. આજનો વિદ્યાર્થી કમ્પ્યૂટર અને ઈન્ટરનેટનો ઉપયોગ કરીને શિક્ષણ મેળવી રહ્યો છે ત્યારે શિક્ષકો અને વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તે માટે મારો આ પ્રયત્ન છે.મહાન વ્યક્તિઓના જીવનની પ્રેરણા મળે તે માટે માનવ પુષ્પોની મહેક દિનમહિમાના વીડિયો યુટયુબ પર મુકેલ છે. સામાજિક વિજ્ઞાનના વિષયમાં ઉપયોગી થઇ શકે તે માટે પ્રકરણ પ્રમાણે અભ્યાસક્રમ અને વિડિઓ સાથે રાખીને સરળ રીતે રજુ કરવાનો પ્રયાસ કર્યો છે. આપના સૂચનો આવકાર્ય છે.
સોમવાર, 23 એપ્રિલ, 2018
June 2018 new textbook
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)