શનિવાર, 14 નવેમ્બર, 2015

Download my android app....


vasant teraiya 

ANDROID APP

Hi, welcome to my android app

for new update of my you tube channel and blog
download my android app....

App Creator - How to create an app.

નમસ્કાર મિત્રો,
વર્તમાન સમયમાં શિક્ષણમાં આમૂલ પરિવર્તન આવી રહ્યું છે. આજનો વિદ્યાર્થી કમ્પ્યૂટર અને ઈન્ટરનેટનો ઉપયોગ કરીને શિક્ષણ મેળવી રહ્યો છે ત્યારે શિક્ષકો અને વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તે માટે મારો આ પ્રયત્ન છે. મહાન વ્યક્તિઓના દિનવિશેષના વીડિયો દરરોજ મુકાય છે. તેમજ સામાજિક વિજ્ઞાનના વિષયમાં ઉપયોગી થઇ શકે તે માટે પ્રકરણ પ્રમાણે અભ્યાસક્રમ અને વિડિઓ સાથે રાખીને સરળ રીતે રજુ કરવાનો પ્રયાસ કર્યો છે. આપના સૂચનો આવકાર્ય છે.
_____________________________________

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો